આ
સમય .....!!!!!
ઘડિયાળના કાંટે
ફરતો ફરતો
દિવસરૂપે
તારીખિયાનું પાનુ થઈ
ખરી પડે
'ને
વરસરૂપે
કેલેન્ડર થઈ
પસ્તીભંડારે પડે
અને
આપણે ......!!!
તો
એના એ.....જ.....
- મુકેશ દવે
તા.૨૮/૦૨/૨૦૧૫
સમય .....!!!!!
ઘડિયાળના કાંટે
ફરતો ફરતો
દિવસરૂપે
તારીખિયાનું પાનુ થઈ
ખરી પડે
'ને
વરસરૂપે
કેલેન્ડર થઈ
પસ્તીભંડારે પડે
અને
આપણે ......!!!
તો
એના એ.....જ.....
- મુકેશ દવે
તા.૨૮/૦૨/૨૦૧૫
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો