બુધવાર, 1 ફેબ્રુઆરી, 2017

પ્રભુદર્શન - સ્ટેટસ

વેપારીને ગ્રાહકમાં,
બંધાણીને માદકમાં,
ગાયકને વાદકમાં,
ડૂબતાને તારકમાં,
મુસાફરને ચાલકમાં
કલાકારને ચાલકમાં,
બાળકને પાલકમાં,
શિક્ષકને બાળકમાં,
અને
કવિને ભાવકમાં
પ્રભુદર્શન
થવું
જોઈએ
- મુકેશ દવે

તા.૧૬/૦૫/૨૦૧૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો