સંસ્કૃત સુભાષિત :-
******************
यस्यास्ति वित्तं स नर:कुलीन:,
स पण्डित: स श्रुतवान् गुणग्न्: |
स एव वक्ता स च दर्शनीय:,
सर्वे गुणा: काञ्चनमाश्रयन्ते //
- ભર્તૃહરિ
(અર્થાત :- જેની પાસે ધન છે તે કુળવાન છે, તે પંડિત છે, તે જ્ઞાની છે, તે ગુણવાન છે,તે જ સારો વક્તા અને તે દેખાવડો છે.બધા જ ગુણો સુવર્ણ(ધન)ને આશ્રયે છે)
ગુજરાતીમાં એક લોકદોહરો છે
પૈસો મારો પરમેશ્વર ને બૈરી મારો ગુરુ,
છોકરાં મારાં ચેલકાં, આમાં કોની સેવા કરુ ?
बहवो यत्र नेतार: सर्वे पण्डितमानीन:
सर्वे महत्वंईच्छन्ति व्रुन्दं तत नश्यति ध्रुवमं ।
( જે સમુહમાં ઘણાં બધાં નેતા હોય , બધાં પોતપોતાને પંડિત માનતાં હોય અને પોતાનું જ મહત્વ ઈચ્છતા હોય , તે સમુહ નાશ પામે છે. )

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો