બુધવાર, 1 ફેબ્રુઆરી, 2017

છાણાં - ૧ શૅ'ર

તો પણ રોજ મારી ભીંતે છાણાં થાપી જાય સૌ,
આ તે મારી ભીંત છે કે શ્હેર ફરતી ગઢની રાંગ ?
- મુકેશ દવે
તા.૨૨/૦૨/૨૦૧૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો