શબ્દોનું વાવેતર.......
બુધવાર, 1 ફેબ્રુઆરી, 2017
મધ્યમ વર્ગ - લઘુ કાવ્ય
માસની
પગાર તારીખે
ઉત્સાહભરીને દોડતો
ને
આખર તારીખે
હાંફી જતો
હોય છે
મધ્યમવર્ગ....
-
મુકેશ દવે
તા.૦૧/૦૩/૨૦૧૫
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો