બુધવાર, 1 ફેબ્રુઆરી, 2017

હાઈકુ - પતંગ

કોણ ચગશે ?
પતંગ કે આપણે?
રામ જ જાણે !!!
- મુકેશ દવે


 પતંગદોરી
કોઈની જીવાદોરી
કાપવા મથે.
- મુકેશ દવે
 તા.૧૩/૦૧/૨૦૧૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો