ઉલ્લાળિયો પ્રવાહ :-
મુરબ્બી કવિ :- તું ઘણું સારું લખે છે.
હું :- જી આભાર.
મુરબ્બી કવિ :- પણ છંદમાં કેમ નથી લખતો ??
હું :- છંદમાં જ લખુ છું.
મુરબ્બી કવિ :- શુ ખાક છંદમાં લખે છે !!! આ જો પહેલી પંક્તિ લગાગાગા ગાલ લગાગા છે .................... અને બીજી ગાલગાલ લગાલ ગાલ છે. ત્રીજી એનાથીય જુદી
હું :- એ જ તો ... હું વિવિધલક્ષી છંદમાં લખુ છું.
મુરબ્બી કવિ :- એટ્લે ?????
હું :- આપની જેમ એકજ છંદમાં આખી કવિતા નથી લખતો પણ મારી દરેક પંક્તિના છંદમાપ અલગ અલગ હોય છે........
- મુકેશ દવે
તા.૧૪/૦૭/૧૪

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો