બુધવાર, 1 ફેબ્રુઆરી, 2017

પરધીનતા - અછાંદસ

૧૯૮૮ની
આ જ
તારીખ.......
૨૮મી જાન્યુઆરી.........
મારી
સ્વતંત્રતા
છીનવી ગઈ.
ને
પરાધીનતાને
મેં
ખૂબ
હરખ,ઉલ્લાસભર,
હસતા મુખે
ગળે વળગાડી
ભારત દેશ
સ્વાધીનતાના
મીઠા ફળ ચાખી રહ્યો છે
અને
હું
પરાધીનતાના....
- મુકેશ દવે

તા.૨૮/૦૧/૨૦૧૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો